તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Santalpur
 • સાંતલપુર તાલુકાના બામરોલી પાસે હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડની મુન્દ્રા દિલ્હી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતલપુર તાલુકાના બામરોલી પાસે હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડની મુન્દ્રા દિલ્હી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંતલપુર તાલુકાના બામરોલી પાસે હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડની મુન્દ્રા દિલ્હી પાઇપાલનના પમ્પીંગ સ્ટેશન ખાતે આગ અને લીકેજ સામે કેવી રીતે બચાવ કરવો અને કઇ સાવધાની રાખવી તે અંગે મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. પ્રસંગે મામલતદાર બી.ડી.પટેલ, જીપીસીબીના બી.એમ.પટેલ, એચપીસીએલ મેનેજર અમિતાભસિંઘ, ઓફીસર મહંતો વેંકટરાવ, ઇન્દ્રસિંઘ યાદવ, ઉમંગ શીંદેતેમજ અભીષેક પ્રસાદ હાજર રહયા હતા. જેમાં દરવર્ષે આગ લાગે ત્યારે, લાઇન લીકેજ થાય તો કેવી સાવધાની રાખવી તેની એલર્ટનેશ વધારવામાં આવે છે તેમ અધીકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો