તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારાહી વિકાસથી વંચિત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વારાહી વિકાસથી વંચિત

-સાંતલપુર તાલુકા પંચાયતમાં છેલ્લા 10 વર્ષથી ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતા જાહિદખાન મલેકમાં જણાવ્યુ મુજબ વારાહી જૂથ ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ વર્ષમાં ભૂગર્ભ ગટર માટે રૂ.7 કરોડ અને રોડ રસ્તા માટે રૂ.3 કરોડની ગ્રાન્ટ આવી હોવા છતાંય કામ સાવ હલકી કક્ષાના થયા હોવાથી ગ્રામજનો પરેશાન થઇ ગયા છે. ગ્રામ પંચાયત દ્વારા મિલીભગતથી કામ સારા થયા હોવાના સર્ટી આપી દેવાતા આજે ગામમા રોડ રસ્તા કે ભુગર્ભ ગટરથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ક્યાસમાજના કેટલા મત

-વારાહી જૂથ ગ્રામ પંચાયતની ચુંટણી તા-30 માર્ચ રોજ યોજાનાર છે. તેમાં મુસ્લિમ સમાજના 2400, દલિત 570, દેવીપૂજક 800, ઠકકર 900, ઠાકોર 400, ભરવાડ 350, પ્રજાપતિ 250, પટેલ 125 સહિત અન્ય સમાજના મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશેે. જે ઉમેદવાર સંકટ સમયે લોકોમાં વહારે આવ્યા હશે. તેમને ચૂંટીને મોકલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો