તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાના કસ્બામાં નજીવી બાબતે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |કસ્બામાં રહેતાસમીનાબાનુ નાગોરીના એક મહિના પૂર્વે જાકીર ઉસ્માનભાઇ સાથે નિકાહ થયા હતા.જે અનિશબાનુના ઘરે આવતા ન્યાજ મહમદ ઉસ્માનભાઇ સહિતે સમીનાને તમારા ઘરમા કેમ આવવા દીધી તેમ કહી બોલાચાલી કી હતી.લોખંડની પાઇપો વડે થયેલા હુમલામાં અનિશાબાનુંને ઇજા થઇ હતી.આ અંગે તેમને ત્યાજ મહમદ ઉસ્માનભાઇ નાગોરી,સમીમબાનુ ન્યાજમહમદ નાગોરી,આશીયાબાનુ,યાસ્મીનાબાનું,રોશનીબેન વિરૂધ્ધ ગુનો નોધાયો હતો .

અન્ય સમાચારો પણ છે...