હજુ સુધી વાવેતર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લામાં શિયાળું પાક તૈયાર તો થયો પરંતુ કમોસમી કરા સાથેના વરસાદથી ઘઉ,બાજરી,વરીયાળી, રાજગરો,અેરંડા સહિત શાકભાજીને નૂકશાન થયુ હતુ.ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો હતો.છતાં ખેડૂતો હિંમત હાર્યા નથી.બુલંદ હાંસલા સાથે ઉનાળુ વાવેતર કરી રહ્યા છે.તેમાં પણ વર્ષે બટાકાનું પુષ્કળ વાવેતર થયું હોવાથી ઘાસચારાની તંગી પડે તે માટે બાજરીના વાવેતરને પ્રાધાન્ય આપવામાં અાવી રહ્યુ છે./ ભાસ્કર