તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સમી |સમીના ગાજદીનપુરા ગામે ભીમનાથ યુવક મંડળ, ક્ષત્રિય ઠાકોર સેના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમી |સમીના ગાજદીનપુરા ગામે ભીમનાથ યુવક મંડળ, ક્ષત્રિય ઠાકોર સેના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી |સમીના ગાજદીનપુરા ગામે ભીમનાથ યુવક મંડળ, ક્ષત્રિય ઠાકોર સેના અને ગ્રામજનોના સહકારથી ભીમનાથ મહાદેવનો મેળો ભરાયો હતો. જેમાં લોકડાયરો પણ રાખવામાં આવ્યો હતો. 15 હજાર જેટલા ભક્તોએ ભોજનપ્રસાદનો લાભ લીધો હતો. ભોજનદાતા તરીકે દિલીપભાઇ કેશાભાઇ સમી તાલુકા પંચાયત પ્રમુખ અને ઠાકોર કાળુભાઇ લગધીરભાઇ, ભરતકુમાર ડાહ્યાભાઇ પ્રજાપતિ વગરેએ લાભ લીધો હતો.

ગાજદીનપુરા ગામે ભીમનાથ મહાદેવનો મેળો યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો