સમીમાં વિશ્વકર્મા જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમીવિશ્વકર્મા મંદિર ખાતે ટષ્ટ્ર આયોજીત શ્રી વિશ્વકર્મા ભગવાનનો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સંતવાણી કાર્યક્રમ પણ યોજાયો હતો. સમગ્ર વઢીયાર સમાજના ગજજર સુથાર લુહાર પંચાલ સમાજના લોકોએ વિશ્વકર્મા જન્મજયંતિ ઉજવી હતી. પ્રસંગે સમાજના પ્રમુખ રતિલાલ ગજજર તેમના વતન સાદપુરાથી 85વર્ષની વય ચાલકતા આવીને ધજા ચડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...