હેલીકોપ્ટરના પવનથી પતરૂ ઉડતા આધેડને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલીકોપ્ટરના પવનથી પતરૂ ઉડતા આધેડને ઈજા

સમીના રણાવાડા ગામે પાણીથી ઘેરાયેલા લોકોને ફુડ પેકેટ આપવા હેલીકોપ્ટર પહોંચ્યું હતું તેના પવનના કારણે એક મકાનના છાપરાનું પતરૂ ઉડી ગયું હતું જે સાધુ બાલકદાસ હંસરામ શખ્સને માથામાં વાગતા હતું. ગામમાં વાહન વ્યવહાર બંધ હોઇ ખાટલામાં સુવાડી પાણીના ધસમસતા પ્રવાહમાં રસ્સાથી પકડીને 5 કીમી દુર વરાણા સુધી લાવ્યા હતા જ્યાંથી 108 માં સમી ખાતે લઇ જવાયા હતા. તસવીર-જીતુસાધુ

અન્ય સમાચારો પણ છે...