• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • મહેસાણા | રિલાયન્સકંપનીએ ગમાનપુરા થી કટોસણ ગામની સીમમાં ટ્રાન્સમીશનો મુંકેલા

મહેસાણા | રિલાયન્સકંપનીએ ગમાનપુરા થી કટોસણ ગામની સીમમાં ટ્રાન્સમીશનો મુંકેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | રિલાયન્સકંપનીએ ગમાનપુરા થી કટોસણ ગામની સીમમાં ટ્રાન્સમીશનો મુંકેલા હતા.જે ટાવરોમાંથી 400 કે.વી.વિજપ્રવાહ ચાલુ હોઇ અકસ્માતની શક્યતા નકારી શકાય તેમ હોઇ કેટલાક મહિનાઓ પૂર્વે અહી આવેલા 35 જેટલા ટાવરોને ફરતે ફેન્સીગ વાડ કરવામા આવી હતી.જેના પર નજર જમાવીને બેઠેલા તસ્કરો ટાવરોને ફરતે લગાવેલ રૂ 20હજારની 7હજાર મીટરની કાંટાળા વાયરો ચોરી ગયા હતા.ઉપરોકત ચોરીની જાણ સંજીબ[ સાંથલ પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...