• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • વિજયનગરના બાલેટા, વાંકડા, ચિઠોડા વિસ્તારમાં વરસાદી ઝાપટું

વિજયનગરના બાલેટા, વાંકડા, ચિઠોડા વિસ્તારમાં વરસાદી ઝાપટું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાના મોજાળીયા, બાલેટા, ગાડી, કોડીયાવાડા, ચિઠોડા વિસ્તારમાં બુધવારે સાંજના સમયે પવન સાથે વરસાદ પડયો હતો. જે અંગે બાલેટા ગામના પ્રકાશભાઇ ગામેતી, સુરેશભાઇ પંચાલ, લક્ષ્મણભાઇ ખરાડીએ જણાવ્યુ હતું કે, બુધવારે અસહ્ય ગરમી-બફારાના વાતાવરણ બાદ સમી સાંજે પવન સાથે વરસાદી ઝાપટુ પડયુ હતું.

અન્ય સમાચારો પણ છે...