તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સમી |સમીના બાબરી ચાંદરણી ગામે ગજાનંદ ગણપતિદાદાનું ભવ્ય મંદિર બનાવીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમી |સમીના બાબરી ચાંદરણી ગામે ગજાનંદ ગણપતિદાદાનું ભવ્ય મંદિર બનાવીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી |સમીના બાબરી ચાંદરણી ગામે ગજાનંદ ગણપતિદાદાનું ભવ્ય મંદિર બનાવીને પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.ગણેશ ચતુર્થીના રોજ પુન: નવ નિર્મીત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વાજતે ગાજતે બે દિવસ ધામધૂમથી કાર્યક્રમ યોજાયો હતો.રાત્રે ભજન ડાયરાની રમઝટ જામી હતી.મુખ્ય મહેમાન ભાટી ચતરસંગ અદેસંગે રૂ.1.11 લાખની ઉદાર સખાવત આપી હતી.યજ્ઞના મુખ્ય આચાર્ય શાસ્ત્રી યોગેશભાઇ વ્યાસ અને દિલીપભાઇ ઉપાધ્યાયે વિધી સંપન્ન કરાવી હતી. ગામના દરેક સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

બાબરી ચાંદરણી ગામે ગણેશ ભગવાનની પુન: પ્રતિષ્ઠા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો