તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • મોબાઇલ મેડિકલ યુનિટ સમી પંથકમાં ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન

મોબાઇલ મેડિકલ યુનિટ સમી પંથકમાં ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી | સમીતાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલ મેડિકલ યુનિટ દ્વારા દરરોજ 70 થી 90 દર્દીઓના તપાસ થાય છે. જેમાં સગર્ભા માતા લોહીના રીર્પોટ, ઝાડા-ઉલટી, તાવ,મલેરિયા, અછબડા, ઓળી વગેરે રોગોની પ્રાથમિક સારવાર મળી રહે છે. દર મહિને અંદાજિત 1600-1800 દર્દીઓની તપાસ કરવામાં આવે છે. જેમાં મેડિકલ ઓફિસર ર્ડા.ક્રિષ્ના, પ્રમોદભાઇ, ખુશલુ સોલંકી અને ધુડાભાઇ દરજી સહિત મેડિકલ કર્મચારીઓ હાજર રહીને સેવા આપી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...