હારિજમાં મેઘરાજાને રીઝવવા રાત્રે રામધૂન

હારિજમાં મેઘરાજાને રીઝવવા રાત્રે રામધૂન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:00 AM IST
સમી : હારિજ ખાતે આવેલી દરજી પુષ્પકુંજ સોસાયટીમાં બુધવારની રાત્રીએ મેઘરાજાને રીઝવવા લક્ષ્મી માતાજીના મંદિરે 6 કલાકની રામધૂન સાંજે 6થી મધ રાત્રિના 12 સુધી રાખવામા આવી હતી. જેમાં સોસાયટીના ભાઇઓ બહેનોએ રામધૂન સાથે ભજન કીર્તન કરી માતાજીને ભગવાનને હવે વરસાદ મન મુકીને વરસવા પ્રાર્થના કરી હતી.તસવીર-જીતુ સાધુ

X
હારિજમાં મેઘરાજાને રીઝવવા રાત્રે રામધૂન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી