• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સમી | રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ બાસ્પા અને ગોચનાદ

સમી | રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ બાસ્પા અને ગોચનાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી | રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ બાસ્પા અને ગોચનાદ ગામની મુલાકાત લીધી હતી. તેઅોએ મામલતદાર અને પ્રા઼ત કચેરી કચેરી ખાતે તંત્રની બેઠક બોલાવી હતી જેમાં નુકશન સર્વે દરમયાન ખોટા વ્યકતીઓ લાભ લઇ જાય અનેસાચા પુરપીડીત રહી જાય તેમજ કોઇ ભ્રષ્ટાચાર કરે તે માટે સૂચના આપી હતી. શનિવારે મંત્રી દિલીપભાઇ ઠાકોરે પણ મુલાકાત લીધી હતી.

પૂર સહાયમાં ખોટા વ્યક્તિ તકનો લાભ ઉઠાવે તે માટે તંત્રને તાકીદ

અન્ય સમાચારો પણ છે...