તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં રોંગસાઇડે વાહન ચલાવતા કાર્યવાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુરના ગુરુનાનક ચોક પાસે પોતાની રિક્ષા નંબરજીજે-08-એ ટી-2604 રોંગસાઇડે તેમજ પુરઝડપે હંકારતા પોલીસે વિજયભાઇ ચેલાભાઈ પટણી સામે કાર્યવાહી હાથ ધરી હતી તેમજ શહેરના જૂનાઆરટીઓ સર્કલ પાસે અજયભાઇ ચતુરભાઇ પટણી રહે ,શક્તિનગર પોતાની લોડિંગ રિક્ષા નંબરજીજે-08-એટી-6679 લઇ પુર ઝડપે અને રોંગસાઈડ જતા હતા.જેથી પોલીસે તેમની સમી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...