તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમી કોલેજના છાત્રોએ વ્યસન મુક્તિ રેલી યોજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : સમી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં આંતરાષ્ટ્રીય દિવસે કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ડ્રગ્સ, કેફીન જેવા ગેરકાનૂની વ્યસનથી દુર રહેવા માર્ગદર્શન તાલુકા હેલ્થ ઓફિસર નરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યુ હતું. કોલેજના પ્રિન્સિપાલ બી.કે.વાઘેલા, એ ડ્રગ્સનો દુરુપયોગ અને ગેરકાનૂની વેપારના કાનૂન વિશે પણ છાત્રોને માહિતગાર કર્યા હતાં. તમામ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ જાગૃતિના બેનરો સાથે સમી હાઇવેથી એસ.ટી.બસ સ્ટેન્ડ અને બજારમાં રેલી યોજી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.તસવીર-જીતુ સાધુ

અન્ય સમાચારો પણ છે...