તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમી બસ સ્ટેન્ડ ખાતે આયુર્વેદિક ઉકાળા વિતરણ કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : સમી તાલુકામાં સ્વાઈન ફ્લૂ પ્રિવેન્શન માટે સમી બસ સ્ટેન્ડ ખાતે અમૃત પેય ઉકાળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ લોકોએ ઉકાળા કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન સરકારી આયુર્વેદિક દવાખાનું વરાણા તથા નાનીચંદુર ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. એમાં સબ સેન્ટર સમી તથા સમીના મુસ્તુફાભાઈ મેમણનો સહયોગ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...