• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સિદ્વપુરમાં સરકાર ભરતીને લઈ માર્ગદર્શન સેમિનાર યોજાયો

સિદ્વપુરમાં સરકાર ભરતીને લઈ માર્ગદર્શન સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુર | સિદ્વપુર શહેરના ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આગામી ગુજરાત સરકારમાં આવનાર ભરતીઓ માટે અેક ખાસ પ્રકારના સેમિનારનું તથા મોટીવેશનલ સ્પીચનું આયોજન યુનિવસેલ એકેડેમી સિદ્વપુર દ્વારા કરેલ હતું .જેમાં સિદ્વપુરના પ્રાંત અધિકારી જશવંતભાઇ જેગોડા, એડીશનલ એસપી જયરાજસિંહ વાળા, પીઆઇ વાય.બી.જાડેજા, અમીરગઢ ટીડીઓ બળવંતસિંહ રાજપૂત, દિલીપભાઇ પુરોહિત, ગોપાલજી રાજપૂત, વનરાજસિંહ વાઘેલા, દલપતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એક ટેસ્ટનું આયોજન કરેેલ હતું સારા ક્રમાંકે ઉત્તીર્ણ થનારને અનુક્રમ 1 હજારથી 5 હજારથી સુધીના યુનિવર્સેલ એકેડમીના ચેક આમંત્રીત મહેમાનોના હસ્તે વિતરણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...