• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • સમીની જયભારત હાઇસ્કૂલમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો

સમીની જયભારત હાઇસ્કૂલમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : સમીની જય ભારત હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં પ્રર્સેનાલિટીના ગુણ વિકસે તે હેતુથી પ્રર્સનાલિટી ડેવલપમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્ટેટ કન્વીનર નિલેશભાઇ રાજગોર, વાલી મંડળના પ્રમુખ મુસ્તુફાભાઇ મેમણ, શાળાના આચાર્ય તુલસીભાઇ શ્રોફ, વિનોદભાઇ પટેલ, સુરેશભાઇ ઠાકર, સંજયભાઇ ઠાકોર, વિપુલભાઇ પટેલ, મહેબુબભાઇ સિખઇ, બાલસંગજી ઠાકોર,ભરતભાઇ,શાળાના વિદ્યાર્થીઅો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...