• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • ચાણસ્મા |ચાણસ્મા તાલુકાદશનામી ગૌસ્વામી સમાજની પુનમચંદ સભા હોલ ખાતે બેઠક

ચાણસ્મા |ચાણસ્મા તાલુકાદશનામી ગૌસ્વામી સમાજની પુનમચંદ સભા હોલ ખાતે બેઠક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા |ચાણસ્મા તાલુકાદશનામી ગૌસ્વામી સમાજની પુનમચંદ સભા હોલ ખાતે બેઠક મળી હતી. જેમાં સમાજ સુશિક્ષિત બને તે માટે શિક્ષણ ઉપર વિશેષ ભાર પાડવામાં આવ્યો હતો. સમાજના નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિયુકિત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શંકરપુરી ગૌસ્વામી (જાખાના), ઉપપ્રમુખ પુરષોત્તમપુરી (ચાણસ્મા), મંત્રી- હસમુખપુરી (ચાણસ્મા), ખજાનચી ગણપતપુરી ગૌસ્વામી ચાણસ્માની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. પ્રસંગે સુરજગીરી ગૌસ્વામી રાધનપુર, વાસુદેવ ભારથી ફિંચાલ, ભરતપુરીજી મોટીચંદુર સહિત સમાજના ભાઇ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ચાણસ્મા તાલુકાના દશનામી ગૌસ્વામી સમાજની બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...