તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર |સ્કૂલમાં ભણતી બાળાઓ હાલમાં સમયમાં પડતી મુશ્કેલીઓના સામનો કરી

રાધનપુર |સ્કૂલમાં ભણતી બાળાઓ હાલમાં સમયમાં પડતી મુશ્કેલીઓના સામનો કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર |સ્કૂલમાં ભણતી બાળાઓ હાલમાં સમયમાં પડતી મુશ્કેલીઓના સામનો કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મહિલા સુરક્ષા સેતુ દ્રારા રાધનપુરની કે.બી.વકીલ હાઇસ્કૂલમાં સેલ્ફડિફેન્સ માટે કરાટેનો તાલીમ વર્ગ 15 દિવસ માટે યોજાયો હતો. જેમાં 300 બાળાઓએ ભાગ લીધો હતો. પૂર્ણાહુતિ સમારોહમાં પીએસઆઇ એમ.એન.દવે, શાળાના આચાર્ય બી.ડી.ઝાલા સહિત હાજર રહ્યા હતા.

રાધનપુરમાં 300 બાળાઓને અાત્મ રક્ષણ અંગે તાલીમ અપાઇ

અન્ય સમાચારો પણ છે...