તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • પુલ બનાવવા સીમેન્ટ, રેતી, કપચીની જગ્યાઅે માટી નાખી આરસીસી ભરતાં પુલ નબળો થયો, ટ્રક ફસાઈ

પુલ બનાવવા સીમેન્ટ, રેતી, કપચીની જગ્યાઅે માટી નાખી આરસીસી ભરતાં પુલ નબળો થયો, ટ્રક ફસાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકાના દુદખાથી કનીજ રોડ વચ્ચે આવેલ હરીપા બંધની બાજુમાં આવેલો પુલ અા વિસ્તારમાં દુદખા, તારાનગર, સમશેરપુરા, ફુલર સુબાપુરા જેવા છેવાડા ગામડાને રાધનપુર જવા માટેનો મુખ્ય માર્ગ છે જેના પર બનાવેલા પુલ માત્ર સળિયા, સીમેન્ટ, રેતી, કપચીની જગ્યાએ માટી નાખી ઉપર આરસીસી ભરવામાં આવેલ છે. તેથી પુલ પરથી પસાર થઇ રહેલી ટ્રક અચાનક પુલમાં પેડા બેસી જતા ત્યારે બાબતે ગાડીના ડ્રાઇવર હનીફભાઇએ જણાવ્યુ કે કીચડમાં ગાડી ફસાઈ તેમ ટ્રક ફસાઈ ગઇ છે. તસવીર-નરેન્દ્રઠાકર

અન્ય સમાચારો પણ છે...