તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર : સાંતલપુરતાલુકાના વૌવા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગામની વૌવા

રાધનપુર : સાંતલપુરતાલુકાના વૌવા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગામની વૌવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : સાંતલપુરતાલુકાના વૌવા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગામની વૌવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લઈને સહકારી પ્રવૃત્તિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી અને દૂધનું ઉત્પાદન કેવી રીતે થાય છે તે અને સમગ્ર કામગીરીને ધ્યાનથી નિહાળી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે જોડાયા હતા. તસવીર-કમલ ચક્રવર્તી

સાંતલપુરના વૌવા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દૂધ મંડળીની મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...