તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાધનપુર | રાધનપુરમાંહિંમતવિદ્યાનગરસ્થિત આર્ટસ & કોમર્સ કોલેજની વિદ્યાર્થીની નિશા જે.ઠક્કરની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર | રાધનપુરમાંહિંમતવિદ્યાનગરસ્થિત આર્ટસ & કોમર્સ કોલેજની વિદ્યાર્થીની નિશા જે.ઠક્કરની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરમાંહિંમતવિદ્યાનગરસ્થિત આર્ટસ & કોમર્સ કોલેજની વિદ્યાર્થીની નિશા જે.ઠક્કરની રાષ્ટ્રીય કક્ષાના વેસ્ટ ઝોનના યુવક મહોત્સવમાં પસંદગી થઇ છે. પ્રિન્સિપાલ ડો.સી.એમ.ઠક્કરની પ્રેરણાથી સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડો.ભરતભાઈ કાનાબારે નિશા ઠક્કરને અભિનયની વિવિધ કલાઓ શીખવી હતી. જેમાં શૌર્ય વીરતા, કરુણપ્રધાન અને હાસ્ય-કટાક્ષના અભિનયથી સજ્જ કરી હતી. ઉત્તર ગુજરાત યુનિવર્સિંટીની પસંદગી સમિતિએ નિશા ઠક્કરના વિવિધ અભિનયથી પ્રભાવિત થઈને રાષ્ટ્રીય કક્ષાના આંતર યુનિવર્સિટી વેસ્ટ ઝોનના યુવક મહોત્સવ માટે નાટક-એકાંકી, સ્કીટ, માઇમ માટે પસંદગી કરાઈ છે. આગામી તા.15 ડિસેમ્બરથી ઉદેપુર રાજસ્થાન યોજાનાર યુવક મહોત્સવમાં પોતાની પ્રતિભા બતાવશે. ટ્રસ્ટી મંડળે નિશા ઠક્કર અને ડો.ભરતભાઈ કાનાબારને બિરદાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો