• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર તાલુકાના દેવગામે હિમજા માતાજીના મંદિરે ત્રિદિવસીય પાટોત્સવની રંગેચંગે ઉજવણી

રાધનપુર તાલુકાના દેવગામે હિમજા માતાજીના મંદિરે ત્રિદિવસીય પાટોત્સવની રંગેચંગે ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર તાલુકાના દેવગામે હિમજા માતાજીના મંદિરે ત્રિદિવસીય પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. શુક્રવારે પુનમના પવિત્ર દિવસે ખાસ મુંબઇ અને બેંગ્લોરથી મંગાવેલા ખુબ મોંઘા ઓરકીટ ફુલોથી હિમજા માતાજી અને સમગ્ર મંદિરનો શણગાર કરાયો હતો. મહેસાણાના ડેકોરેટર અને પુજારી મૌલિકભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, પુનમના પવિત્ર પ્રસંગે ઝરોળા વણીક સમાજનો નવચંડી હવન કરવામાં આવ્યો હતો. જ્યારે મહાવદ એકમના દિવસે હિમજા માતાજીની શોભાયાત્રા સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે નીકળશે.તસવીર-કમલચક્રવતી

અન્ય સમાચારો પણ છે...