• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર | રાધનપુરભીલોટ ત્રણ રસ્તા તાજેતરમાં પાર્ક કરેલ બાઇકની ઉઠાતરી

રાધનપુર | રાધનપુરભીલોટ ત્રણ રસ્તા તાજેતરમાં પાર્ક કરેલ બાઇકની ઉઠાતરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરભીલોટ ત્રણ રસ્તા તાજેતરમાં પાર્ક કરેલ બાઇકની ઉઠાતરી થઇ હતી તેમાં રાધનપુર તાલુકાના સાતુનગામ રહેતા નાડોદા (ડોડીયા) કલ્પેશભાઇ કરશનભાઇનું બાઇક જીજે 24 અેલ 874નું આશરે રૂ.25000 નું કોઇ શખ્સ ચોરી કરી લઇ ગયો હતો તેની તપાસ કર્યા બાદ નહિ મળતા આખરે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભીલોટ ત્રણ રસ્તા પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાતરી

અન્ય સમાચારો પણ છે...