• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર |રાધનપુર તાલુકાનાદેવગામે હિમજા માતાજીના ત્રિદિવસીય પાટોત્સવના બુધવારથી શુભારંભ થયો

રાધનપુર |રાધનપુર તાલુકાનાદેવગામે હિમજા માતાજીના ત્રિદિવસીય પાટોત્સવના બુધવારથી શુભારંભ થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર |રાધનપુર તાલુકાનાદેવગામે હિમજા માતાજીના ત્રિદિવસીય પાટોત્સવના બુધવારથી શુભારંભ થયો હતો. પ્રસંગે લોકમેળો પણ યોજાય છે . મંદિરના પુજારી મૌલિકભાઇ ત્રિવેદીના જણાવ્યા મુજબ બુધવારે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાંથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં તે સંઘોનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. ગુરૂ અને શુક્રવારે ભાવિકો દ્વારા ધર્મસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. લોકમેળામાં પણ હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે.

રાધનપુરના દેવ ગામે હિમજા માતાનો પાટોત્સવનો શુભારંભ

અન્ય સમાચારો પણ છે...