તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરમા જલારામ સત્સંગ મંડળની ભજનોની રમઝટ જામી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરશહેરમાં જલારામ સત્સંગ મંડળ દ્વારા 2012થી જન્મદિન હોય લગ્નની વર્ષ ગાંઠ હોય કે કોઇ ખાસ પ્રસંગ હોય તો વિનામૂલ્યે સંગીતમય ભજનોની રમઝટ જમાવે છે. ઉપરાતદર રવિવારે કચ્છ વાગડ વાડી ખાતે જલારામબાપાની ભજનોની રમઝટ જામી હતી. તો રવિવારે ગરીબ વિસ્તારોમાં ખિચડી કઢીનું વિના મુલ્યે વિતરણ કરીને સેવાકીય પ્રવુતી કરવામાં આવે છે. ગુરુવારે રાત્રે પાલિકાના વિરોધ પક્ષના નેતા રમેશભાઇ ગોકલાણીના નિવાસ સ્થાને જલારામબાપાના ભજનનોની રમઝટ જામી હતી. તસવીર-કમલચક્રવતી

અન્ય સમાચારો પણ છે...