તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરના વૃદ્ધો પાંચ મહિનાથી પેન્શનથી વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુરનાવૃદ્ધો પાંચ મહિનાથી પેન્શનથી વંચિત રહ્યા છે.

રાધનપુર શહેર તેમજ તાલુકામાં વૃધ્ધ પેન્શનનો લાભ ઘણા લાભાર્થીઓને મળે છે પરંતુ છેલ્લા પાંચ મહિનાથી વૃધ્ધ પેન્શનનું ચુકવણું થયેલ હોઇ ગરીબ લાભાર્થીઓની હાલત કફોડી બની છે. સમય ગાળામાં મુસ્લીમોનો રમઝાન માસ તેમજ હિન્દુઓના શ્રાવણ માસ આવી ગયેલ હોવાથી લાભાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સરકાર દ્વારા ચુકવણું સમયસર કરવા પાછળ કયા પરિબળો ભાગ ભજવે છે. બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રાધનપુરનાં વૃધ્ધ પેન્શનર મીઠાભાઇ હરજીભાઇ મકવાણાએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો