• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર | રાધનપુરમાંનેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ફોરલાઇન રોડની સાઇડમાં પાંચ

રાધનપુર | રાધનપુરમાંનેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ફોરલાઇન રોડની સાઇડમાં પાંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરમાંનેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ફોરલાઇન રોડની સાઇડમાં પાંચ ફુટ ઉંડી બનાવેલી ગટરોના ધાબા ઠેર-ઠેર તુટી ગયા છે અને જાનહાનિ થવાની સંભાવના રહેલી છે.આ ગટરમાં વારાહી રોડ ઉપર ગુરૂવારે મોડી સાંજે એક ગાય પડી જતા ફસાઇ ગઇ હતી. જેની જાણ શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઇ દક્ષીણિને થતા તાત્કાલિક સમિતિના સદસ્યો ગોવિંદભાઇ નાડોદા, ડ્રાઇવટ ભાવેશભાઇ ઠાકોર અને કાર્યકરો પહોંચી ગયા હતા. અને ભારે જહેમત બાદ ગાયને સહિ સલામત બહાર કાઢી ગૌમાતાને જીવન દાન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...