રાધનપુર મહેસાણ સ્ટેટ હાઇવે ઉપર બનાસ નદીના પુર ધસમસતા પસાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર મહેસાણ સ્ટેટ હાઇવે ઉપર બનાસ નદીના પુર ધસમસતા પસાર થયા હતા. જેમાં રાધનપુરથી ચાર કિલોમીટર દૂર આવેલી ચામુંડા માતાજીના મંદીર પાસે હાઇવે ઉપર બે હેવી ટ્રકો ઉભી હતી. તે સમય દરમ્યાન ધસમસતા પુરને કારણે ગાબડું પડ્યું હતું. તેની સાથે સાથે બંને હેવી ટ્રકો પણ રોડ સાથે જમીનમાં બેસી જવા પામી હતી. જો કે કોઇ જાનહાનિ થવા પામી હતી.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...