તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • રાધનપુર | નગરપાલિકાનાપ્રમુખ જુગલદાસ ગરોને છેલ્લા બે મહિનાથી શરીરે લકવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર | નગરપાલિકાનાપ્રમુખ જુગલદાસ ગરોને છેલ્લા બે મહિનાથી શરીરે લકવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુર | નગરપાલિકાનાપ્રમુખ જુગલદાસ ગરોને છેલ્લા બે મહિનાથી શરીરે લકવો થઇ ગયો હોવાથી પાલિકાના કાર્યો કરવામાં અસમર્થ બન્યા હતા. કલેકટરને સારવાર માટે બે થી અઢી મહિના સુધીની રજાની માંગણી કરી હતી. જે મંજૂર થતાં ઉપપ્રમુખ અરવિંદ તન્નાને પ્રમુખનો ચાર્જ અપાતા તેમણે ગુરુવારે પ્રમુખનો કાર્યભાર સંભાળી લીધો હતો.

રાધનપુર પાલિકાના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખે સંભાળ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો