• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાજુસરા ગામે મંગળવારે મધ્ય રાત્રીએ નદિના પાણી ગામમાં ઘુસતા તબાહિ

રાજુસરા ગામે મંગળવારે મધ્ય રાત્રીએ નદિના પાણી ગામમાં ઘુસતા તબાહિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર | તાલુકામાંપાણીથી ઘેરાયેલા રાજુસરા પરસુદ અને આંતરનેશ ગામમાં મંગળવારે મધ્ય રાત્રે પાણી ગામમાં ધુસ્યા હતા જેને લઇને ગામ લોકોને ઘર વખરી સહિ મકાન મિલકતને મોટી ખુમારી થઇ હતી. રાજુસરાના 500, પરસુદના 40 અને આંતરનેશ 60 લોકોને રાજુસરા ગામે આવેલ અગરીયા હોસ્ટેલમાં આશ્રરો આપવામાં આવ્યો છે તેવું અગરીયા હિત રક્ષક મંચના ધનશ્યાભાઇ ઝુલા જણાવ્યુ હતુ. દરમ્યાન રાધનપુર તાલુકાના કરશનગઢના મોંબીનખાન તેમના સંબધીના ફોનપર ગામના 300 વધુ લોકો સંર્પક વિહોના બનેલા છે અને કોઇ મદદ પહોચી હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...