રાધનપુર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ફુટ પેકેટનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરતાલુકામાં બનાસ નદીના પાણી કાંઠા વિસ્તારના ગામોમાં ફરી વળતા વ્યાપક નુકશાન થવાં પામ્યું છે. અને લોકોને ખાવાના પણ ફાંફા પડી જવા પામ્યા હતા. જેને લક્ષમાં લઇને કોંગ્રેસના અગ્રણીઓ લવિંગજી સોલંકી, કાનજીભાઇ પરમાર, કરશનભાઇ ચૌધરી, ફઝલભાઇ ચૌહાણ, કેશાજી ઠાકોર સહિતે ફુટ પેકેટ બનાવી કાર્યકરોને સાથે રાખીને અસરગ્રસ્તોને પહોંચાડયા હતા. અસરગ્રસ્તોને અગ્રણી ડી.ડી.ચૌધરીના સહયોગથી બે હજારથી વધુ ફુડ પેકેટ પહોંચાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...