તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારાહીમાં કોંગ્રેસે ખેડૂતોનું દેવું માફ કરવા આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાતલપુરતાલુકા કોંગ્રેસના અગ્રણી ઓએ વારાહી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યુ હતું. જેમાં ખેડુતના વધતાદેવામાફ કરવા,સાતલપુરતાલુકામા નર્મદા કેનાલના હલકા પ્રકારના કામો અંગે તપાસ કરવા અમુક ગામો કેનાલથી વંચિત રહી ગયા છે. ગામોમાં કેનાલોના કામ શરુ કરવા બીપીએલ યાદીના વંચિતરહિ ગયેલા લાભાર્થીઓને યાદીમાં સમાવેશ કરવા સહીત રજૂઆતો કરી હતી.

કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેબુબખાન મલેક,રાધનપુર તાલુકાના પ્રમુખ નવિનભાઇ પટેલ, લવીંગજી સોલંકી, ફરશુભાઇ ગોકલાણીલ, જાહિદખાન મલેક સહિત વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...