મહિલા મોરચાના ઉપાધ્યક્ષને રાધનપુર પાસે અકસ્માત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કૌશલ્ય કુવરબા પરમાર હિંમતનગરથી ભચાઉ જઇ રહ્યા હતા. દરમિયાન રાધનપુર પાસે અકસ્માત થતા બેને ઇજાઅો થઇ હતી.જેને લઇને કૌશલ્ય કુવરબા અને મગનસિંહ પરમારને ઇજાઓ થઇ હતી. 108 દ્વારા તેમને રાધનપુર હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...