• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર |રાધનપુર પંથકમાં શિતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકો

રાધનપુર |રાધનપુર પંથકમાં શિતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર |રાધનપુર પંથકમાં શિતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકો દ્વારા ચુલાને છાણથી લીંપીને ઠંડો કરી પૂજા કરવામાં આવી હતી. રવિ ધામ પાસે આવેલા શિતળા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરના પૂજારી અમથુભાઇ ખોડાભાઇ દ્વારા ભક્તજનો માટે પાણીની સુવિધા કરાઇ હતી.

રાધનપુર પંથકમાં શીતળા સાતમની ઊજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...