તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • રાધનપુર | રાધનપુરનજીક સરદારપુરાની સીમમાં વૃંદાવનધામ ગુરુમઢીમાં ચાલતી શ્રીમદ ભાગવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર | રાધનપુરનજીક સરદારપુરાની સીમમાં વૃંદાવનધામ ગુરુમઢીમાં ચાલતી શ્રીમદ ભાગવત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરનજીક સરદારપુરાની સીમમાં વૃંદાવનધામ ગુરુમઢીમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહની વ્યાસપીઠ પર નાયતવાડાના કમલેશ મહારાજે કથા શ્રવણ કરાવી રહ્યા છે. કથાની બુધવારે પૂર્ણાહુતિ થનાર છે. કથાના મુખ્ય યજમાન સરદારપુરાના ચૌધરી વીરાભાઇ રામજીભાઇ અને યજ્ઞના આચાર્ય તરીકે ભીલડીના લાલજી મહારાજ હતા.ગુરુગાદીના મહંત શંભુપુરી બાપુએ કથામાં ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા.

રાધનપુરમાં ગુરુમઢી ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઊજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો