તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાંગલીમાં ઉનાળાના આરંભે પાણીની બૂમો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંતલપુરતાલુકાના ફાંગલી ગામે છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાઇ રહી છે, જેમાં લોકોની માંગણી મુજબની વ્યવસ્થા કરાતી હોઇ પાણીની તકલીફ હલ થતી નથી.

પહેલા સિધાડા મેઇન ટાંકીમાંથી ડાલડી- જામવાડા થઇને ફાંગલી સુધી પાણી આવતું હતું. પરંતુ પાંચ વર્ષથી ઝઝામ નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવતું હોઇ ફેરફારથી કયારેય ગામને પૂરતું પાણી મળતું નથી. ઉપરાંત, નર્મદા કેનાલમાંથી પાણી ફિલ્ટર કર્યા વગર આપવામાં આવતું હોઇ રોગચાળો ફાટી નીકળવાનો પણ ડર રહે છે. ગામના લોકોઅે પાણી પુરવઠા વિભાગને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઇ ધ્યાન આપતુ઼ નથી. હાલમાં ગામલોકોને ખુદ ફાંગલીની ખુલ્લી કેનાલમાં પાણી ભરવા જવું પડે છે. તકલીફ નિવારવા ગામ નજીક આવેલી કેનાલમાંથી પાણી શુદ્વ કરીને પૂરું પાડવામાં આવે તેવી માંગ છેે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો