તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસમા ચઢવા જતા મુસાફરના ખિસ્સામાંથી 70હજારની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામારાધનપુર ચોકડી પર પીકઅપ સ્ટેન્ડ પાસે એસટી બસમા ચઢવા જઇ રહેલા મુસાફરના ચોર ખિસ્સામાંથી ચોર રોકડ રૂ 70હજાર ચોરી ગયાની ઘટના શહેર બી ડીવીજન પોલીસ મથકમાં નોધાઇ છે.

ચાણસ્માના કંબોઇગામના પ્રવિણભાઇ ગોપાળભાઇ પરમારને અમદાવાદ જવાનુ હોઇ મહેસાણાના રાધનપુર ચોકડી પર આવેલા પીકઅપ સ્ટેન્ડ પર બસની રાહ જોઇને ઉભા હતા.દરમિયાન સવારે 8 કલાકે એસટીબસ આવતા તેઓ તેમા ચઢી ગયા હતા અને જ્યારે કંડકટરે ટીકીટ માટે નાણા માંગતા પ્રવિણભાઇ ચોંકી ગયા હતા.

પેન્ટમા ચોર ખિસ્સામાં મુંકેલ રોકડ રૂ 70હજાર ચોરી થયાની જાણ થતા હેબતાઇ ગયેલા પ્રવિણભાઇ તાત્કાલિક શહેર બી ડીવીજન પોલીસ મથક પહોચ્યા હતા.આશરે 35 થી 40ની ઉમરના અજાણ્યા વ્યક્તિએ ચોરી કર્યાની આશંકા વચ્ચે પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો