• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર : ઉત્તરગુજરાતમાં ભારે પૂરને કારણે લોકોની હાલત કફોડી બની

રાધનપુર : ઉત્તરગુજરાતમાં ભારે પૂરને કારણે લોકોની હાલત કફોડી બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : ઉત્તરગુજરાતમાં ભારે પૂરને કારણે લોકોની હાલત કફોડી બની છે. ત્યારે સેવાઓ સમગ્ર ગુજરાતથી આવી રહી છે રવિવારે કચ્છ જિલ્લાના રાપથી રસિકભાઇ ઠકકર ગૃપ સાથે રાધનપુર આવી પહોંચ્યા હતા. અને વાદી વસાહતમાં ધાબળા અને ગોદડાનું વિતરણ કર્યુ હતું. તેમની સાથે સ્થાનિક અગ્રણી ગંગારામભાઇ ઠક્કર સહિત કાર્યકરો જોડાયા હતા. સાથે સાથે કપડાનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...