રાધનપુરમાં કચ્છ વાગડ લોહાણા યુવક મંડળના હોદ્દેદારોની નિમણુંક

રાધનપુર : રાધનપુરમાં શ્રી કચ્છ વાગડ લોહાણા યુવક મંડળની જનરલ મીટિંગ મળી હતી. જેમાં ગત મિટિંગનું વાંચન તેમજ હિસાબો...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:50 AM
રાધનપુરમાં કચ્છ વાગડ લોહાણા યુવક મંડળના હોદ્દેદારોની નિમણુંક
રાધનપુર : રાધનપુરમાં શ્રી કચ્છ વાગડ લોહાણા યુવક મંડળની જનરલ મીટિંગ મળી હતી. જેમાં ગત મિટિંગનું વાંચન તેમજ હિસાબો રજુ કરીને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ નવા વર્ષ માટે કારોબારી તથા હોદ્દેદારોની નિમણુંક કરવામાં હતી. પ્રમુખ તરીકે જગદીશભાઈ મજેઠીયા, ઉપપ્રમુખ હિતેષભાઇ રતાની અને બિપીનભાઈ તન્ના, મંત્રી વિશાલભાઈ કોટક, સહમંત્રી અશોકભાઈ હાલાણી અને ઘનશ્યામભાઈ કોટક તેમજ ખજાનચી તરીકે મહેશભાઈ હાલાણીની સર્વાનુમતે વરણી કરવામાં હતી.

X
રાધનપુરમાં કચ્છ વાગડ લોહાણા યુવક મંડળના હોદ્દેદારોની નિમણુંક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App