તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ સર્વાનુમતુ પસાર કરવામાં આવ્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંતલપુરતાલુકા પંચાયતની શનીવારે મળેલી સામાન્ય સભામાંરૂા.70.70 કરોડની અાવક સામે રૂા.60.62 કરોડના ખર્ચ બાદ રૂા.10.08 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યુ હતું.

સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ જીવણભાઇ આહિર, ઉપ પ્રમુખ જાહિદખાન મલેક, સદસ્યો અજાભાઇ આહિર, મંગુબેન ઠાકોર, રાણાભાઇ આહિર, ધનીબેન ચૌધરી, વાધાભાઇ ઠાકોર,રાણાભાઇ આહિર, ઇશ્વરભાઇ પરમાર વગરે ઉપસ્થિત રહયા હતા.

બેઠકમાં કોંગ્રેસના 7 અને ભાજપના 5 સહિત 18 માંથી 12 સદસ્યો તેમજ તાલુકા વિકાસ અધિકારી બી.એન. ત્રિવેદીએ હાજરી આપી હતી. સાંતલપુર તાલુકા પંચાયતમાં 9 ભાજપના અને 9 કોંગ્રેસના સદસ્યો છે. પ્રમુખ તરીકે ભાજપના જીવણભાઇ આહિર અને ઉપ્રપ્રમુખ તરીકે કોંગ્રેસના જાહિદખાન મલેક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો