તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર | રોટરીકલબ ઓફ રાધનપુરના પ્રમુખ તરીકે 2017-18 ના વર્ષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રોટરીકલબ ઓફ રાધનપુરના પ્રમુખ તરીકે 2017-18 ના વર્ષ માટે જાણીતા ફિઝિશિયન ર્ડા.પ્રવિણભાઇ બી.ઓઝાની નિયુકિત કરવામાં આવી છે. વર્ષ માટે સેક્રેટરી તરીકે સોહમભાઇ જે.ઠક્કર(ચોકસી)ની વરણી કરાઇ છે. અગાઉ પણ ર્ડા.પ્રવિણભાઇ ઓઝાએ કલબની યશસ્વી કામગીરી પ્રમુખ તરીકે કરી હતી. પ્રસંગે પૂર્વ પ્રમુખ ર્ડા.મુનિરભાઇ અજમેરી અને ર્ડા.વસંતભાઇ ચૌધરીના નેતૃત્વમાં અનેક લોકો ઉપયોગી પ્રોજેકટ હાથ ધરાયા હતા. રોટરી ક્લબે સેવાકીય અને સમાજિક પ્રવૃત્તિઓથી આગવી પ્રતિમા ઉભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...