તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્યે બાળાઓના શિક્ષણ અંગે જાતમાહિતી મેળવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં ત્રણ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે ગુરુવારે એક દિવસના પ્રતીક ધરણા ઉપર બેઠેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજ પ્રત્યેની પોતાની લાગણીને વાચા આપી હતી. પ્રતીક ધરણા ઉપર બેઠેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને જોવા માટે ઠાકોર સમાજના છાત્રાલયમાં રહીને ભણતી ઠાકોર સમાજની બાળાઓ ધરણાના સ્થળે આવી હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બાળાઓને જોઈને તમામ બાળાઓને બોલાવીને તેમના ભણતર વિષે પૃચ્છા કરી હતી. અને કોઈ તકલીફ કે જરૂરિયાત હોય તો જણાવવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...