તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરના નવા ડીવાયએસપી તરીકે એચ.કે.વાઘેલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | રાજ્ય ગૃહ વિભાગ દ્વારા શુક્રવારે નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 ના અધિકારીઓની ફેરબદલીનો ગંજીપો ચિપાયો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં 8 અધિકારીઓની ફેરબદલી કરાઇ છે.

નામ ક્યાંથી ક્યાં

અજીત રાજીઆન ડાંગ થરાદ, જી.બનાસકાંઠા

એચ.એ.ચૌધરી થરાદ, બ.કાં. ગાંધીનગર

ડી.જી.કંથારીયા ડીસા,બ.કાં. પશ્ચિમ રેલવે, સુરત

એમ.બી.વ્યાસ વડોદરા શહેર વિસનગર, જી.મહેસાણા

કે.જે.ચૌધરી ઇડર,સાબરકાંઠા સાવરકુંડલા, જી.અમરેલી

ડી.અેમ.ચૌહાણ ગોંડલ, જી.રાજકોટ ઇડર, જી.સાબરકાંઠા

એચ.કે.વાઘેલા ડીસા, જી.બનાસકાંઠા રાધનપુર, જી.પાટણ

ઋષિકેશ ઉપાધ્યાય બોર્ડર રેન્જ, ભૂજ ડીસા, બનાસકાંઠા

અન્ય સમાચારો પણ છે...