દેવ ગામે હિમજા માતાજીના જન્મદિનની ઉજવણી

રાધનપુર : રાધનપુર તાલુકાના દેવ ગામે શનિવારે ભાદરવા સુદ છઠના દિવસે હિમજા માતાજીનો જન્મદિન હોઈ મંદિરમાં નવચંડી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Radhanpur - દેવ ગામે હિમજા માતાજીના જન્મદિનની ઉજવણી
રાધનપુર : રાધનપુર તાલુકાના દેવ ગામે શનિવારે ભાદરવા સુદ છઠના દિવસે હિમજા માતાજીનો જન્મદિન હોઈ મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. મંદિરના પૂજારી મૌલિકભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ આજના દિવસે મા હિમજાનું પ્રાગટ્ય થયું હતું. હિમજા એટલે હિમાલય તનયા(દીકરી) વર્ષોની પરંપરા મુજબ માં હિમજાના આદ્યસ્થાન એટલે કે દેવ ગામે હિમજા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને માતાજીને વિશેષ શૃંગાર કરાય છે.

X
Radhanpur - દેવ ગામે હિમજા માતાજીના જન્મદિનની ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App