શેરગંજમાં મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઊજવણી

રાધનપુર :રાધનપુર તાલુકાના શેરગંજ ખાતે પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઊજવણી કરી હતી. આ પ્રસંગે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Radhanpur - શેરગંજમાં મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઊજવણી
રાધનપુર :રાધનપુર તાલુકાના શેરગંજ ખાતે પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઊજવણી કરી હતી. આ પ્રસંગે શાળાના બાળકોએ પ્રભાત ફેરી ગામમાં ફેરવી હતી અને ગ્રામજનોને સ્વચ્છતાની માહિતી આપી હતી. આ ઉપરાંત શાળાના ભૂલકાઓ દ્વારા શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આચાર્ય કમાભાઈ ચૌધરીએ બાળકોને શીખ આપતા જણાવ્યું કે જાહેરમાં શૌચક્રિયા કરવી નહિ, ખુલ્લામાં ગંદકી કરવી નહિ, શાળાના મેદાનમાં કે રૂમમાં કચરો નાખવો નહિ.

X
Radhanpur - શેરગંજમાં મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઊજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App