રાધનપુરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રેલી યોજાઈ

રાધનપુર : રાધનપુરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા સઘન જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું....

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Radhanpur - રાધનપુરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રેલી યોજાઈ
રાધનપુર : રાધનપુરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા સઘન જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. જે.પી.કુમારશાળાના ભુલકાંઓએ સ્કૂલમાંથી હાઇવે ચાર રસ્તા સુધી રેલી યોજી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા,પાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, પાલિકા પ્રમુખ કમુબેન ઠાકોર, સેનિટેશન વિભાગના ચેરમેન હરદાસભાઇ આહીર, પાલિકાના કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમાર, સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોની સહિત ઉપસ્થિત રહ્યા હતા.

X
Radhanpur - રાધનપુરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રેલી યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App