તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • મહેસાણા | મહેસાણાનારાધનપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં રહેતી મહિલા

મહેસાણા | મહેસાણાનારાધનપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં રહેતી મહિલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાનારાધનપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગર રંગુ અમરસિંહ ઠાકોર પોતાના ઘરની બહાર જાહેરમાં જુગાર રમાડતી હોઇ તાલુકા પોલીસે રેડ કરી હતી. પોલીસે અમરસિંહ ચેનાજી ઠાકોર (મહેશ્વરી સોસાયટી), ભલાજી ઉર્ફે દિપેશ ફતેસિંહ ઠાકોર (શિવશક્તિ સોસાયટી), દિલીપજી પ્રતાપજી ઠાકોર (મોહનપરા), કમલેશ કાન્તીલાલ ઠાકોર (દ્વારકાપુરી ફ્લેટ), મુકેશજી રમેશજી ઝાલા (મગપુરા) અને રંગુબેન અમરસિંહ ઠાકોર (મહેશ્વરી સોસાયટી)ની ધરપકડ કરી હતી. અહીંથી પોલીસે રોકડ રૂ.20 હજાર, 7 મોબાઇલ અને એક મોપેડ સહિત રૂ.45 હજારની મત્તા જપ્ત કરી હતી.

મહેસાણામાં મહિલા બુટલેગરે જુગારનો ધંધો માંડ્યો, 6 ઝબ્બે

અન્ય સમાચારો પણ છે...