તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર | રાધનપુરમા હિંમત વિદ્યાનગર સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર | રાધનપુરમા હિંમત વિદ્યાનગર સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરમા હિંમત વિદ્યાનગર સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર ડો. ભરતભાઇ સ્વ. ચીનુ મોદી ના નાટકો પર પી.એચ.ડી કરી છે. અને સ્વ. ચીનુ મોદીના નાટકો અને એકાંકીઓનો સંશોધનાત્મક અભ્યાસ કરી ચીનુ મોદીનું નાટ્ય સાહિત્ય, પ્રયોગશીલ એકાંકીકાર ચીનુ મોદી જેવા પુસ્તકો પ્રગટ કરી ચુક્યા છે. સ્વ. ચીનુ મોદીના અવસાનથી સાહિત્ય જગતમાં દુ:ખની લાગણી પ્રસરી હોવાનું ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો